# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZXceTcgOJw
- **Gondola URL:** https://gondola.cc/posts/66481417-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c325ae968b.jpg
- **Posted:** 2026-06-09T13:11:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ ગ્રામ્ય LCBએ નળસરોવર વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વાસણ ગામ ખાતે તળાવની પાળ અને સ્મશાન નજીક ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી પોલીસે રૂ. 1.37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ અંદાજે 4,650 લીટર વોશનો પણ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે, જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સંડોવાયેલા ત્રણ મહિલા બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

#AhmedabadRural #NalSarovar #LCBRaid #LiquorRaid #Prohibition #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 5,140
- **Likes:** 340
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

prohibition, lcbraid, breakingnews, gujaratnews, ahmedabadrural, samachardiary24x7, nalsarovar, liquorraid

---
Copyright (c) Gondola