# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZXC43sCZ22
- **Gondola URL:** https://gondola.cc/posts/66481422-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0e05ee833a.jpg
- **Posted:** 2026-06-09T09:27:42.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના નરોડા GIDCમાં બનેલી આગની ઘટનામાં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. કામદારના મૃત્યુ બાદ પરિવારજનો મૃતદેહ લઈને કંપની ખાતે પહોંચતા મામલો ગરમાયો હતો. કંપની સામે બેદરકારી અને યોગ્ય વળતર નહીં આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

#Ahmedabad #NarodaGIDC #FireIncident #WorkerDeath #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 999
- **Likes:** 28
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, workerdeath, samachardiary24x7, fireincident, ahmedabad, narodagidc, breakingnews

---
Copyright (c) Gondola