# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZW8W3rkl8P
- **Gondola URL:** https://gondola.cc/posts/66481425-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/24dd8eea7f.jpg
- **Posted:** 2026-06-09T08:30:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જામનગર જિલ્લામાં ફરી એકવાર હાઈવે પર જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોટી ખાવડીથી ખંભાળિયા હાઈવે પર એક યુવક બાઈક પર સૂતા સૂતા વાહન ચલાવતો જોવા મળ્યો છે. આ ઘટનાએ માર્ગ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

#Jamnagar #KhambhaliaHighway #BikeStunt #ViralVideo #RoadSafety #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 757
- **Likes:** 37
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, viralvideo, samachardiary24x7, khambhaliahighway, bikestunt, roadsafety, jamnagar, breakingnews

---
Copyright (c) Gondola