# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZW2nooDTIy
- **Gondola URL:** https://gondola.cc/posts/66481426-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b6a6a5152f.jpg
- **Posted:** 2026-06-09T07:40:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાંથી એક ચોંકાવનારો હત્યાનો કેસ સામે આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત તરીકે રજૂ કરાયેલા એક વેપારીના મોત પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસે મૃતકની પત્ની અને પુત્રની ધરપકડ કરી છે.

#Viramgam #AhmedabadRural #MurderCase #CrimeNews #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,519
- **Likes:** 94
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

viramgam, breakingnews, gujaratnews, ahmedabadrural, crimenews, samachardiary24x7, murdercase

---
Copyright (c) Gondola