# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZR3O5fgh2N
- **Gondola URL:** https://gondola.cc/posts/66481461-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cdd7242e1a.jpg
- **Posted:** 2026-06-07T09:09:48.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પોરબંદર પર વધુ એક વિશાળ LPG ગેસ ભરેલું ટેન્કર પહોંચ્યું છે. ‘બ્રેવ’ નામનું જહાજ ઈરાનના ખર્ગ આઇલેન્ડથી અંદાજે 6600 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને પોરબંદર જેટી પર આવ્યું હતું. જહાજના આગમન બાદ સુરક્ષા અને તકેદારીના ધોરણો વચ્ચે ગેસનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા LPG ટર્મિનલ ખાતે ઠાલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી માત્રામાં LPGના જથ્થાના આગમનથી ઊર્જા પુરવઠા ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉમેરો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

#Porbandar #LPG #GasSupply #PorbandarPort #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,513
- **Likes:** 48
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, samachardiary24x7, lpg, porbandarport, porbandar, gassupply, breakingnews

---
Copyright (c) Gondola