# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZRrlaOgKO1
- **Gondola URL:** https://gondola.cc/posts/66481464-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a3bc5209ea.jpg
- **Posted:** 2026-06-07T07:27:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહીસાગર ના સંતરામપુર તાલુકાના બટકવાડા ગ્રામ પંચાયતમાં થયો હોબાળો..

બટકવાડા ગ્રામ પંચાયતની ચાલુ સભામાં થઈ લાફા વાળી..

પૂર્વ ડેપ્યુટી સરપંચ અને બટકવાડા તાલુકા પંચાયત ના  આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથે થઈ ઉગ્ર બોલાચાલી..

ચાલુ સભામાં આમ આદમી પાર્ટી ના એક વ્યક્તિ દ્વારા વિકાસ ના કામો ને લઈ બોલાચાલી થતા પૂર્વ ડેપ્યુટી સરપંચને ઝીંક્યા લાફા..

ઉગ્ર બોલાચાલી અને લાફા ને લઈ બટકાવાડા ગ્રામ પંચાયત ની સભા બરખાસ્ત કરાઈ..

ત્યારે લાફા ખાધેલા સભ્ય દ્વારા બહાર નીકળી ડંડો હાથમાં લઈ વ્યક્તિ ને મરવા દડ્યો..

પૂર્વ ડેપ્યુટી સરપંચ સુરપાલ તાવીયાડ અને આમ આદમી પાર્ટીના નરેશભાઈ તાવીયાડ સાથે થઈ હતી લાફા વાળી..

સમગ્ર બાબતને લઈ સુરપાલ તાવીયાડે સંતરામપુર પોલીસ સ્ટેશન મથકે ઘટના ની ફરિયાદ નોંધાવી

#Mahisagar #Santrampur #GramPanchayat #AAP #BreakingNews #GujaratNews #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 27,081
- **Likes:** 1,165
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

newsletter, samachardiary24x7, newshoes, newstoday, mahisagar, newsfeed, newschool, breakingnews, aap, newsupdate, newsalert, gujaratnews, newseason, newsingle, santrampur, grampanchayat, newstart

---
Copyright (c) Gondola