# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZRhec3CdTA
- **Gondola URL:** https://gondola.cc/posts/66481466-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b35c15befe.jpg
- **Posted:** 2026-06-07T05:59:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી એક વખત સિંહ જોવા મળ્યો

સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી

સિંહ યાત્રિકોની બેગ લઇ ભાગ્યો

યાત્રિકોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે બેગ જંગલ માંથી શોધી કાઢી

વન વિભાગ દ્વારા યાત્રિકની બેગ પેઢીમાં સોંપવામાં આવી 

સિંહ દેખાતા યાત્રિકોમાં ફફડાટ જોવા મળ્યો

#Palitana #Shatrunjaya #Lion #Wildlife #GujaratNews #BreakingNews #ForestDepartment #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newspaper #newschool #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 1,935
- **Likes:** 82
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, samachardiary24x7, lion, shatrunjaya, newshoes, forestdepartment, newstoday, palitana, newsfeed, newschool, breakingnews, newsupdate, newsalert, gujaratnews, wildlife, newsingle, newspaper, newstart

---
Copyright (c) Gondola