# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZRclLAkrET
- **Gondola URL:** https://gondola.cc/posts/66481468-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c2ef7ad036.jpg
- **Posted:** 2026-06-07T05:17:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા

કડા સિદ્ધેશ્વરી માતાજી મંદિ�� નજીક એસ ટી બસ સ્ટેન્ડ પ્રસાદ ભંડાર બની જવાનો મામલો

કડા ગામના ગુણવંતભાઈ પંડિત નામના વ્યક્તિએ ડોનેશન આપી એસ ટી સ્ટેન્ડ બનાવ્યું હતું

કડા ગામના ચાવડા ધવલસિંહ નામના વ્યક્તિએ તત્કાલીન મંદિર ટ્રસ્ટીઓની રહેમનજર હેઠળ એસ ટી સ્ટેન્ડને પ્રસાદ ભંડાર બનાવી ધંધો શરૂ કરી દીધો હતો

મંદિરના નવા ટ્રસ્ટી શૈલેષ પટેલે કહ્યું આ અમારા ટ્રસ્ટીમંડળ પહેલાના સમયમાં થયું છે

આ ખોટું છે એસ ટી સ્ટેન્ડ લોકો માટે હતું

હવે આ મામલે અમે કાર્યવાહી કરીશું

#Mehsana #Kada #SiddheshwariMataji #BusStand #LocalIssue #BreakingNews #GujaratNews #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newseason #newschool #newspaper #newsingle #NewsUpdate #newsletter

## Stats

- **Views:** 3,041
- **Likes:** 140
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, samachardiary24x7, newshoes, newsfeed, newschool, kada, breakingnews, newsupdate, newsalert, gujaratnews, siddheshwarimataji, newseason, mehsana, newsingle, newspaper, localissue, busstand, newstart

---
Copyright (c) Gondola