# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZNL8W3DcL5
- **Gondola URL:** https://gondola.cc/posts/66481470-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/40b01bb224.jpg
- **Posted:** 2026-06-05T13:34:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

લુણાવાડા શહેરના આરામપુરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત ની ઘટના બની..

સ્કોર્પિયો ચાલકે બેફામ રીતે ગાડી ચલાવતા ત્રણ બાળકો ને અડફેટે લીધા..

બાળકો પોતાના ઘરના આંગણામાં રમી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારે ત્રણ ને ફંગોળાયા..

કારચાલક ગફલત ભરી રીતે કાર ચલાવતા બે બાળકોને ગંભીર ઇજાઓ..

અકસ્માત ની જાણ થતા સ્થાનિક લોકોએ ચાલકને આપ્યો મેથીપાક..

ચાલક તેમજ બાળકો ને લુણાવાડા ની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાય..

કારચાલક સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ..

ઘટનાની જાણ થતા લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોડા ને વિખેર્યા..

ત્રણ બાળકને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં લવાયા વધુ સારવાર ને લઈ મોડાસા લઈ જવાયા.

#Lunawada #Mahisagar #Accident #BreakingNews #RoadAccident #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 4,023
- **Likes:** 183
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, samachardiary24x7, roadaccident, mahisagar, accident, lunawada, breakingnews

---
Copyright (c) Gondola