# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZMidSOD2D_
- **Gondola URL:** https://gondola.cc/posts/66481475-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e9d424bd3c.jpg
- **Posted:** 2026-06-05T07:31:57.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ડિહાઇડ્રેશન કારણે નીચે પછડાયેલા બ્લેક આઇબીસ પક્ષીનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

અમદાવાદના સોલા વિસ્તારમાં ડિહાઇડ્રેશન (પાણીની અછત)ના કારણે નબળી હાલતમાં એક બ્લેક આઇબીસ પક્ષી જમીન પર પછડાયેલું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ એનીમલ લાઈફ કેર ના વિજય ડાભીને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

રેસ્ક્યુ દરમિયાન પક્ષીને સુરક્ષિત રીતે બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે  ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
 વિજય ડાભીએ જણાવ્યું હતું કે હાલની કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનના કારણે અનેક પક્ષીઓ નબળા પડી જાય છે. તેથી દરેક નાગરિકે પોતાના ઘર, ધાબા, બાલ્કની અને આસપાસના વિસ્તારમાં પાણીના કુંડા તથા દાણા-પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી પક્ષીઓનું જીવન બચાવી શકાય.

#Ahmedabad #RescueOperation #BlackIbis #AnimalLifeCare #WildlifeRescue #BirdRescue #GujaratNews #SamacharDiary24x7 #newsfeed #newshoes #newstart #NewsAlert #newstoday #newseason #newschool #newsingle #NewsUpdate #newsletter #viralreel #viralreels #virałreels #viralreelsシ #viralreelsfb #viralreels❤️ #viralreelsfacebook #viralreelsfacebook #viralreelschallenge #viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge #viralreelsvideo #viralreelsfbpage #viralreeĺ #viralreelsfb

## Stats

- **Views:** 5,429
- **Likes:** 297
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

newsletter, viralreelschallenge, samachardiary24x7, viralreel, viralreels, viralreelsfbpage, newshoes, virałreels, newstoday, newsfeed, animallifecare, newsupdate, newsalert, viralreelschallenge2025viralreelschallengejaiviralreelschallengeviralreelschallenge, newsingle, newstart, blackibis, rescueoperation, ahmedabad, wildliferescue, newschool, gujaratnews, viralreelsvideo, newseason, viralreelsfb, viralreelsfacebook, viralreeĺ, birdrescue, viralreelsシ

---
Copyright (c) Gondola