# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZmfNnLD2Ym
- **Gondola URL:** https://gondola.cc/posts/66763368-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/303f95b33b.jpg
- **Posted:** 2026-06-15T09:23:50.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં યોજાયેલી ખેડૂત રેલીમાં સાંસદ Geniben Thakor સક્રિય રીતે જોડાયા હતા. ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને ખેડૂતો સાથે રેલીમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન તેઓ ટ્રેક્ટર ચલાવતા જોવા મળતા આ દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને યોજાયેલી આ રેલીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે.

#GenibenThakor #FarmerRally #Ahmedabad #Farmers #Politics #GujaratPolitics #GujaratNews #samachardiary24x7 

geniben_thakor_

## Stats

- **Views:** 4,967
- **Likes:** 341
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, genibenthakor, farmers, samachardiary24x7, politics, gujaratpolitics, farmerrally, ahmedabad

---
Copyright (c) Gondola