# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZmDaiYkSet
- **Gondola URL:** https://gondola.cc/posts/66763375-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f346694f9b.jpg
- **Posted:** 2026-06-15T05:20:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતાં મોટી દુર્ઘટના સર્જાઈ
ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોએ જીવ ગુમાવતા હાહાકાર  મચી ગયો 
રિયો ડી જાનેરોના રિક્રિયો ડોસ બેન્ડેરેન્ટેસ વિસ્તારમાં બની ભયાનક ઘટના
હવામાં જ સામસામે ટકરાયા બાદ બંને હેલિકોપ્ટર જમીનદોસ્ત થયા

#Brazil #RioDeJaneiro #HelicopterCrash #AirAccident #BreakingNews #WorldNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 105
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

samachardiary24x7, helicoptercrash, riodejaneiro, airaccident, worldnews, breakingnews, brazil

---
Copyright (c) Gondola