# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZkSU-FFKuF
- **Gondola URL:** https://gondola.cc/posts/66763377-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ba3e1ada12.jpg
- **Posted:** 2026-06-14T12:52:50.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આણંદ જિલ્લાના વાસદ-બગોદરા સિક્સ લેન પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનના દ્રશ્યો સામે આવ્યા છે. તારાપુર નજીક કેટલાક વાહનોમાં ક્ષમતા કરતાં અનેકગણા મુસાફરો અને સામાન ભરાવી જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

#Anand #Tarapur #Highway #Overloading #TrafficRules #RoadSafety #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 1,487
- **Likes:** 62
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, samachardiary24x7, highway, overloading, tarapur, roadsafety, trafficrules, anand

---
Copyright (c) Gondola