# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DZeYsXdIFDD
- **Gondola URL:** https://gondola.cc/posts/66763442-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9eb83ca37b.jpg
- **Posted:** 2026-06-12T05:52:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવ્યો મોટો ફેરફાર
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
- હવામાન વિભાગે ૧૭ જૂન સુધી એલર્ટ જાહેર કર્યું
તેજ પવન અને વરસાદથી લોકોને ગરમીમાં રાહત
દક્ષિણ-પશ્ચિમ ચોમાસ દેશના વિવિધ રાજ્યોમાં આગળ વધ્યું
#WeatherUpdate #RainAlert #WesternDisturbance #Monsoon #IndiaWeather #BreakingNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 8
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

westerndisturbance, samachardiary24x7, rainalert, weatherupdate, monsoon, indiaweather, breakingnews

---
Copyright (c) Gondola