# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DZkqVA4Ozmm
- **Gondola URL:** https://gondola.cc/posts/66879550-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f9626b3cd2.jpg
- **Posted:** 2026-06-14T16:25:15.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

ભાંઠાવાળા મેલડી મા || ભાલ ભાંઠાવાળા meldi ma 
#reels#trend#gujrati#like#bhal
reels
ધોલેરા ના ખારો પાટ અને દરિયા ના કાંઠે આવેલું એક એવું મંદિર જ્યાં લોકો ની આસ્થા જોડાયેલી છે 
જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો દર્શનાર્થે આવે. છે 

ધોલેરા ના ભાણગઢ પાસે 7 કિલોમીટર દૂર  આવેલા મેલડી નું ધામ 
ભાંઠાવાળા મેલડી તરીકે ઓળખાય છે 

અહીંયા જવા માટે નો રસ્તો  પર આપને કચ્છ ની અનુભૂતિ થાય એવું ખારોપાટ આવેલો છે. જ્યાં દૂર. દૂર સુધી ફક્ત મીઠા ની ચાદર જોવા. મળે છે.

## Stats

- **Views:** 5,145
- **Likes:** 1,309
- **Shares:** 0
- **Comments:** 23

## Tags

like, trend, reels, gujrati, bhal

---
Copyright (c) Gondola