# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaK9q2Qj1dC
- **Gondola URL:** https://gondola.cc/posts/67288512-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4d32d46662.jpg
- **Posted:** 2026-06-29T13:22:43.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ જિલ્લાના સાણંદમાં મુસ્લિમ સમાજે કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટના વિરોધમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આવેદન સ્વીકારી નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સંબંધિત વ્યક્તિનો પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી.

#Sanand #Ahmedabad #GujaratNews #BreakingNews #SocialMedia #Memorandum #Police #LawAndOrder #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #NewsUpdate #AhmedabadNews

## Stats

- **Views:** 0
- **Likes:** 4,792
- **Shares:** 0
- **Comments:** 39

## Tags

indianews, socialmedia, ahmedabad, latestnews, samachardiary, lawandorder, breakingnews, sanand, newsupdate, gujaratnews, gujaratinews, ahmedabadnews, memorandum, police

---
Copyright (c) Gondola