# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaKN028EZHH
- **Gondola URL:** https://gondola.cc/posts/67288525-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/477973fd86.jpg
- **Posted:** 2026-06-29T06:24:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અંબાલાલ પટેલની મોટી આગાહી! 48 કલાકમાં વરસાદની એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની અને 3થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

#AmbalalPatel #RainForecast #GujaratRain #Monsoon2026 #WeatherUpdate #HeavyRain #SouthGujarat #Saurashtra #Ahmedabad #Gandhinagar #NorthGujarat #GujaratNews #BreakingNews #SamacharDiary #GujaratiNews

## Stats

- **Views:** 0
- **Likes:** 98
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

saurashtra, monsoon2026, ahmedabad, weatherupdate, breakingnews, rainforecast, gujaratrain, gujaratnews, gujaratinews, northgujarat, heavyrain, ambalalpatel, gandhinagar, southgujarat, samachardiary

---
Copyright (c) Gondola