# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaIZu3-jHZt
- **Gondola URL:** https://gondola.cc/posts/67288544-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6524c36b07.jpg
- **Posted:** 2026-06-28T13:30:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અરવલ્લીમાં રીક્ષામાં બેઠેલી મહિલાઓને બનાવવામાં આવતી હતી નિશાન.પળવારમાં ગળામાંથી સોનાની ચેઇન ગાયબ કરતી ટોળકીની કરાઈ ધરપકડ.
મોડાસામાં એલસીબીની ટીમે કોલેજ રોડ પર આવેલી એક હોટેલ પાસેથી સલમાનખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ રીક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાના દાગીના સેરવી ભાગી જતા હતા. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચેઇન સ્નેચિંગના બે ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 97 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બંને સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 ગુનાઓ નોંધાયેલા છે. અમદાવાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોને પણ આ ગેંગ ટાર્ગેટ બનાવી રહી હતી.

#Aravalli #Modasa #ChainSnatching #CrimeNews #LCB #Police #BreakingNews #GujaratNews #ModasaPolice #GoldChain #Crime #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews

## Stats

- **Views:** 0
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, police, modasa, modasapolice, aravalli, lcb, goldchain, breakingnews, gujaratnews, gujaratinews, chainsnatching, indianews, crime, latestnews, samachardiary

---
Copyright (c) Gondola