# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaIKVLAgh9y
- **Gondola URL:** https://gondola.cc/posts/67288550-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0a57747c53.jpg
- **Posted:** 2026-06-28T11:15:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરાના લહેરીપુરા ગેટ નીચે એમ.જી. રોડ પર જાહેર રસ્તા વચ્ચે રીલ અને ફોટોશૂટ કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ વાહનચાલકો અને રાહદારીઓને સાઇડમાંથી પસાર થવા કહેતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જાહેર માર્ગ પર આ રીતે કાયદો હાથમાં લેવાયો હોવાની ચર્ચા વચ્ચે ટ્રાફિક સુરક્ષા અને નિયમોના પાલન અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

#Vadodara #Laheripura #MGRoad #ReelCulture #ViralVideo #TrafficRules #PublicSafety #BreakingNews #GujaratNews #VadodaraNews #SamacharDiary #GujaratiNews #TrendingNews #RoadSafety

## Stats

- **Views:** 0
- **Likes:** 59
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

reelculture, mgroad, publicsafety, trendingnews, roadsafety, trafficrules, samachardiary, breakingnews, vadodaranews, gujaratnews, vadodara, gujaratinews, laheripura, viralvideo

---
Copyright (c) Gondola