# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHw8YVinkV
- **Gondola URL:** https://gondola.cc/posts/67288553-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f9d7784de4.jpg
- **Posted:** 2026-06-28T07:33:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઉત્તર સિક્કિમના ઝોંગુમાં ફીડાંગ સાંગક્લાંગ રોડ ખાતે આવેલા ફી ખોલા પરનો બેઈલી બ્રિજ ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બ્રિજને નુકસાન થયા બાદ ભારે વરસાદને કારણે ઝોંગુમાં રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હોવાનું જણાવાયું છે.જેના કારણે આ રૂટ પર વાહનોના વરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જ્યારે ચાર્ચરે બ્રિજ (ચાડે) નજીક મંગન-સાંગક્લાંગ રોડ બ્લોક છે ઉપરાંત નામોક ખોલા ખાતે ભૂસ્ખલનને કારણે મંગન-ફિડાંગ રોડ પણ બ્લોક છે.જેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંબંધિત એજન્સીઓ દ્વારા પુનઃસ્થાપન કાર્ય ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

#Sikkim #NorthSikkim #BridgeCollapse #SikkimFlood #Landslide #BreakingNews #Monsoon2026 #HeavyRainfall #SikkimNews #NaturalDisaster #RainHavoc #DisasterManagement #NorthEastNews #WeatherUpdate #viral video #fackbookpost #instaviral #instareel #facebookreel #trendingreel #trendingvideo

## Stats

- **Views:** 0
- **Likes:** 43
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

heavyrainfall, monsoon2026, landslide, bridgecollapse, disastermanagement, sikkimnews, instaviral, weatherupdate, trendingvideo, trendingreel, breakingnews, sikkimflood, naturaldisaster, northsikkim, facebookreel, viral, instareel, sikkim, northeastnews, fackbookpost, rainhavoc

---
Copyright (c) Gondola