# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHuVSjApET
- **Gondola URL:** https://gondola.cc/posts/67288555-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ca51e6a717.jpg
- **Posted:** 2026-06-28T07:10:59.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના વ્યાસવાડી ચાર રસ્તા પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ત્રણેય યુવકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘટનાને લઈને બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

#Ahmedabad #Vyaswadi #RoadAccident #CarVsBike #BreakingNews #GujaratNews #TrafficPolice #CivilHospital #AhmedabadNews #LatestNews #SamacharDiary #GujaratiNews #ViralNews #IndiaNews

## Stats

- **Views:** 0
- **Likes:** 202
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

roadaccident, indianews, civilhospital, ahmedabad, latestnews, vyaswadi, samachardiary, breakingnews, viralnews, carvsbike, gujaratnews, gujaratinews, ahmedabadnews, trafficpolice

---
Copyright (c) Gondola