# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHt5y9CFft
- **Gondola URL:** https://gondola.cc/posts/67288556-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/26d1487459.jpg
- **Posted:** 2026-06-28T07:07:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વડોદરામાં ACBએ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં માંજલપુર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા PSI અને ASIને રૂ.10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીને નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બદલ શરૂઆતમાં રૂ.25 હજારની લાંચ માંગવામાં આવી હતી, જે બાદમાં રૂ.10 હજાર પર નક્કી થઈ હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો અને PSIના સૂચન મુજબ ASIએ માંજલપુર પોલીસ સ્ટેશન નજીક પોતાની કારમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Vadodara #ACB #Corruption #Bribery #PSI #ASI #Manjalpur #Police #BreakingNews #GujaratNews #CrimeNews #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews

## Stats

- **Views:** 0
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, police, manjalpur, breakingnews, gujaratnews, vadodara, gujaratinews, asi, acb, indianews, corruption, psi, latestnews, samachardiary, bribery

---
Copyright (c) Gondola