# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHiQHsiqmP
- **Gondola URL:** https://gondola.cc/posts/67288561-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/65278e8528.jpg
- **Posted:** 2026-06-28T05:25:25.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં ધોળા દિવસે ૫૦ લાખ ની લૂંટની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંક સામે ફિલ્મી ઢબે બાઈક સવાર ગઠિયાઓ કાર ચાલકનું ધ્યાન ભટકાવી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં બાઈક પર જતા બંને ગઠિયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે પહેલા એક શખસે બાઈક અથડાવી તકરાર કરી હતી. આ દરમિયાન બીજી બાઈક પર આવેલા સાગરિતોએ ગાડીનો કાચ તોડી લૂંટ ચલાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ફરાર લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.

#AhmedabadPolice #GujaratPolice #CrimeBranch #LawAndOrder #PoliceInvestigation #CCTVInvestigation #Ahmedabad #CrimeNews #Robbery #BreakingNews #AhmedabadCrime #CCTVFootage #GujaratNews #CrimeAlert #AhmedabadPolice #viral video #fackbookpost #instaviral #instareel #facebookreel #trendingreel #trendingvideo

## Stats

- **Views:** 0
- **Likes:** 1,719
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

crimenews, ahmedabad, instaviral, gujaratpolice, trendingvideo, trendingreel, breakingnews, ahmedabadcrime, gujaratnews, facebookreel, viral, instareel, robbery, crimealert, cctvinvestigation, ahmedabadpolice, crimebranch, policeinvestigation, cctvfootage, fackbookpost, lawandorder

---
Copyright (c) Gondola