# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaHgE9wgEvm
- **Gondola URL:** https://gondola.cc/posts/67288562-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a3e21905cc.jpg
- **Posted:** 2026-06-28T05:06:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

​"ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પૂરેપૂરી સજ્જ થઈ ગઈ છે! સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા માટે જમાલપુર ખાતે ડેમો યોજાયો હતો. ​"આ વખતે આકાશી માર્ગે નજર રાખશે ૫૦ હાઈટેક ડ્રોન અને અભેદ્ય સુરક્ષા માટે તૈનાત હશે, ૫ એન્ટી-ડ્રોન સિસ્ટમ! જમીન પર વજ્ર વાહનો સાથે પોલીસે ધાબા પોઈન્ટ્સ પણ ચકાસી લીધા છે." 

​"રથયાત્રાના દરેક પલ-પલના લાઈવ અપડેટ્સ માટે અત્યારે જ ફોલો કરો સમાચાર ડાયરી !"

#Rathyatra2026 #Ahmedabad #CrimeBranch #SecurityDemo #JagannathRathyatra #AhmedabadPolice #BreakingNews #GujaratNews #RathyatraSecurity #DroneSecurity #VajraVehicle #TrendingNews

## Stats

- **Views:** 0
- **Likes:** 74
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabad, crimebranch, trendingnews, vajravehicle, jagannathrathyatra, dronesecurity, breakingnews, securitydemo, rathyatra2026, gujaratnews, rathyatrasecurity, ahmedabadpolice

---
Copyright (c) Gondola