# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Daj5UvlIBLy
- **Gondola URL:** https://gondola.cc/posts/67532308-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2291288e85.jpg
- **Posted:** 2026-07-09T05:45:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક કરાર: પીએમ મોદી અને એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક!  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં યુરેનિયમ અને રેર અર્થ (Rare Earth) સંબંધી ઐતિહાસિક કરારો અને નિર્ણયો લેવાયા છે. સ્વચ્છ તેમજ પરમાણુ ઊર્જા ક્ષેત્રે બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત બનશે. ગ્લોબલ સપ્લાય ચેઈન પર ચીનના એકાધિકાર (Monopoly) સામે આ ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત કદમ માનવામાં આવી રહ્યું છે. 
#PMModi #AustraliaVisit #AnthonyAlbanese #BreakingNewsGujarati #UraniumDeal #RareEarths #IndiaAustralia #GlobalPolitics #NuclearEnergy #TrendingNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 11
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

globalpolitics, pmmodi, australiavisit, breakingnewsgujarati, nuclearenergy, indiaaustralia, anthonyalbanese, uraniumdeal, rareearths, trendingnewsgujarati

---
Copyright (c) Gondola