# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dae-nRqoFfy
- **Gondola URL:** https://gondola.cc/posts/67532347-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/991fa2efcc.jpg
- **Posted:** 2026-07-07T07:55:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🇮🇳🤝🇮🇩 પીએમ મોદીનું જકાર્તામાં ભવ્ય સ્વાગત: ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જકાર્તા આગમન પર એરપોર્ટ ખાતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્ટોએ તેમનું ગરમજોશીભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ મહેલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને 'બ્રહ્મોસ મિસાઈલ' કરાર થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, સાથે જ ઊર્જા, વેપાર અને ટેકનોલોજી સહિતના મહત્વના ક્ષેત્રોમાં પણ કરારો થશે.
#PMModi #IndonesiaVisit #IndiaIndonesia #BreakingNewsGujarati #ModiInJakarta #BrahMosMissile #GlobalPolitics #DefenceDeals #TrendingNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

brahmosmissile, indiaindonesia, indonesiavisit, globalpolitics, pmmodi, breakingnewsgujarati, trendingnewsgujarati, modiinjakarta, defencedeals

---
Copyright (c) Gondola