# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dae-QqZoLdi
- **Gondola URL:** https://gondola.cc/posts/67532349-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/79a7fa545a.jpg
- **Posted:** 2026-07-07T07:52:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદ ૨૦૦૮ બોમ્બ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો યથાવત!
૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો છે. ૩૮ દોષિતોની ફાંસીની સજા અને ૧૧ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. આ સાથે જ કોર્ટે તમામ અપીલો ફગાવી દીધી છે અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો મોટો આદેશ કર્યો છે.
⚖️ વધુ વિગતો માટે ન્યૂઝ સાથે જોડાયેલા રહો Samachar Diary સાથે.

#AhmedabadBombBlast #GujaratHighCourt #BreakingNewsGujarati #AhmedabadNews #GujaratNews #HistoricVerdict #LegalUpdates #LiveNews #GujaratiNews #TrendingNow

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

trendingnow, gujarathighcourt, livenews, gujaratnews, gujaratinews, ahmedabadnews, historicverdict, ahmedabadbombblast, breakingnewsgujarati, legalupdates

---
Copyright (c) Gondola