# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DacWdcZlP93
- **Gondola URL:** https://gondola.cc/posts/67532362-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0c7e08cfa8.jpg
- **Posted:** 2026-07-06T07:26:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "ઘરનું બાથરૂમ બન્યું કબ્રસ્તાન! ૪૫ દિવસ સુધી જે બાથરૂમમાં પતિની લાશ દાટી, પત્ની ત્યાં જ નાહતી રહી! 
આગ્રામાંથી એક એવી સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેની ક્રૂરતા જાણીને તમારા રવાંડા ઉભા થઈ જશે! એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરીને લાશને ઘરના બાથરૂમમાં જ દફનાવી દીધી. એટલું જ નહીં, પાપ છુપાવવા માટે લાશ ઉપર નવું ફ્લોરિંગ (ટાઇલ્સ) પણ કરાવી દીધું અને ૪૫ દિવસ સુધી રોજ એ જ બાથરૂમનો ઉપયોગ કરતી રહી!

#CrimeDiary #AgraCrime #MurderMystery #ShockingNews #CrimeStories #AgraNews #BreakingNews #Suspense #SocialMediaViral #GujaratSamachar #CrimeWorld #TrendingVideo"

## Stats

- **Views:** 601
- **Likes:** 28
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

suspense, crimeworld, crimediary, agracrime, agranews, shockingnews, trendingvideo, socialmediaviral, murdermystery, gujaratsamachar, crimestories, breakingnews

---
Copyright (c) Gondola