# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaaSaYxDepI
- **Gondola URL:** https://gondola.cc/posts/67532377-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9aaba04eb9.jpg
- **Posted:** 2026-07-05T12:12:58.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "૬૧ વર્ષની ઉંમરે આમિર ખાને ફરી માંડ્યો સંસાર! 💍 સુપરસ્ટાર આમિર ખાને આજે મુંબઈના બાંદ્રા ખાતે ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરીને ત્રીજી વખત લગ્ન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે આમિરનો ૩૩ વર્ષનો દીકરો જુનૈદ હજી કુંવારો છે, ત્યાં અભિનેતાએ જીવનની નવી સફર શરૂ કરી દીધી છે. આમિર અને ગૌરી એકબીજાને ૨૫ વર્ષથી ઓળખે છે. આમિર ખાનના આ ત્રીજા લગ્ન વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો! 

Hashtags:

#AamirKhan #GauriSpratt #AamirKhanWedding #BollywoodNews #BreakingNews #AamirKhanThirdMarriage #JunaidKhan #BollywoodGossips #SamacharDiary #GujaratiNews #ReelsIndia #ViralNews #bollywood #salmankhan #SRK ##shahrukhkhan"

## Stats

- **Views:** 46,679
- **Likes:** 1,552
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

aamirkhanthirdmarriage, reelsindia, bollywood, breakingnews, viralnews, srk, gujaratinews, salmankhan, gaurispratt, aamirkhan, junaidkhan, bollywoodnews, bollywoodgossips, aamirkhanwedding, samachardiary, shahrukhkhan

---
Copyright (c) Gondola