# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaaIZtyAB_q
- **Gondola URL:** https://gondola.cc/posts/67532378-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c9de0e9329.jpg
- **Posted:** 2026-07-05T10:45:02.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાંથી એક કથિત 'મુન્નાભાઈ MBBS' એટલે કે બોગસ ડૉક્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે! જો કે, 'સમાચાર ડાયરી' આ વાયરલ વીડિયોની સત્યતાની સત્તાવાર રીતે કોઈ પૃષ્ટિ કરતું નથી. ગામડાઓમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા કથિત અને બોગસ ડૉક્ટરો સામે કેવા કડક પગલાં લેવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો, ગુજરાતભરના આવા જ લાઈવ અને ચોંકાવનારા અહેવાલો માટે અત્યારે જ ફોલો કરો 'સમાચાર ડાયરી' અને આ વીડિયોને શેર કરવાનું ભૂલતા નહીં!

#Jetpur #RajkotNews #FakeDoctor #MunnabhaiMBBS #ViralVideo #GujaratCrime #HealthAlert #RuralGujarat #SamacharDiary #GujaratiNews #ReelsIndia #BreakingNewsGujarat"

## Stats

- **Views:** 127,107
- **Likes:** 2,785
- **Shares:** 0
- **Comments:** 97

## Tags

gujaratinews, viralvideo, ruralgujarat, reelsindia, gujaratcrime, breakingnewsgujarat, fakedoctor, munnabhaimbbs, healthalert, samachardiary, rajkotnews, jetpur

---
Copyright (c) Gondola