# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaaFyy_iZ8K
- **Gondola URL:** https://gondola.cc/posts/67532379-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c861d5071f.jpg
- **Posted:** 2026-07-05T10:22:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "કુદરતી સૌંદર્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ!  ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ખાતે અદ્ભુત નજારો જોવા મળ્યો છે. સમગ્ર ડુંગર વાદળો અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે, જેની વચ્ચે રવિવારની રજાના દિવસે હજારો ભક્તોએ કાળકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેટલાક ભક્તો તો મંદિર પરિસરમાં ગરબે રમતા પણ જોવા મળ્યા! 
 

#Pavagadh #MahakaliMata #PavagadhHills #GujaratTourism #Monsoon2026 #GujaratRain #MahaKali #DevotionalGujarat #SamacharDiary #GujaratiNews #ReelsIndia #ViralGujarat #rain #devotional"

## Stats

- **Views:** 961
- **Likes:** 165
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

mahakalimata, mahakali, devotional, samachardiary, viralgujarat, gujaratrain, gujaratinews, pavagadhhills, reelsindia, monsoon2026, gujarattourism, rain, pavagadh, devotionalgujarat

---
Copyright (c) Gondola