# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaaDzGJIHCF
- **Gondola URL:** https://gondola.cc/posts/67532380-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/aebb675bc8.jpg
- **Posted:** 2026-07-05T10:04:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વિશ્વ મંચ પર ગર્જશે ભારત!
ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી પશ્ચિમ એશિયાના ૪ દેશો (કતાર, બહેરીન, કુવૈત, ઓમાન) સહિત અમેરિકા અને બેલ્જિયમના ૬ દેશોના અત્યંત મહત્વપૂર્ણ બહુરાષ્ટ્રીય પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો, યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટે ભારતની સીટ મજબૂત કરવાનો અને યુરોપિયન યુનિયન સાથે વેપાર-ટેકનોલોજીની ભાગીદારી વધારવાનો છે.

#DrSJaishankar #IndianDiplomacy #ForeignPolicy #JaishankarInAction #UNSC2026 #EnergySecurity #GlobalIndia #Bharat #SamacharDiary #GujaratiNews #ReelsIndia #BreakingNewsGujarat

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, energysecurity, indiandiplomacy, jaishankarinaction, gujaratinews, drsjaishankar, reelsindia, bharat, breakingnewsgujarat, globalindia, unsc2026, foreignpolicy

---
Copyright (c) Gondola