# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaZ8--2DjsC
- **Gondola URL:** https://gondola.cc/posts/67532384-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b0585f4c15.jpg
- **Posted:** 2026-07-05T09:05:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "ભેદભાવ ભૂલીને એકતાના રંગે રંગાયું અમદાવાદ!  અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ દ્વારા એક શાનદાર સદ્ભાવના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, હિંદુ સંતો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળીને ક્રિકેટ રમીને ભાઈચારા અને કોમી એકતાનો અદભુત સંદેશ આપ્યો છે. પોલીસના આ સરાહનીય પગલા વિશે તમે શું વિચારો છો? કોમેન્ટમાં જણાવો! 

#Ahmedabad #Rathyatra2026 #AhmedabadPolice #CricketMatch #Sadbhavna #HinduMuslimUnity #CommunalHarmony #GujaratNews #ViralVideo #SamacharDiary #GujaratiNews #ReelsIndia #Amdavad"

## Stats

- **Views:** 43,053
- **Likes:** 999
- **Shares:** 0
- **Comments:** 8

## Tags

samachardiary, rathyatra2026, hindumuslimunity, gujaratnews, gujaratinews, amdavad, viralvideo, sadbhavna, reelsindia, communalharmony, cricketmatch, ahmedabadpolice, ahmedabad

---
Copyright (c) Gondola