# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaZjh9CCIj0
- **Gondola URL:** https://gondola.cc/posts/67532389-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/47dee89bdd.jpg
- **Posted:** 2026-07-05T05:22:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "ભાભર ત્રણ રસ્તા પાસે ત્રિપલ અકસ્માત, ડ્રાઈવરને સામાન્ય ઈજા
ભાભરના ત્રણ રસ્તા નજીક શબજી રોડ પર ગઈ રાત્રે અંદાજે રાત્રે 10:00 વાગ્યે ટ્રેક્ટર, ડમ્પર અને પીકઅપ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સહાય આપ્યા બાદ વધુ સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

#Bhabhar #BhabharNews #Banaskantha #BanaskanthaNews #Radhanpur #RadhanpurHospital #GujaratNews #GujaratiNews #BreakingNewsGujarat #LiveNewsGujarat #BhabharCity #AccidentNews #RoadAccident #TripleAccident #Alert #HighwayAccident #LiveUpdate #BreakingNews #InstagramReels #ReelsIndia #GujaratiReels #ReelsBanaskantha #TrendingReels #ExplorePage #ViralNews"

## Stats

- **Views:** 13,115
- **Likes:** 307
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

banaskanthanews, reelsbanaskantha, radhanpur, reelsindia, roadaccident, bhabhar, banaskantha, highwayaccident, bhabharnews, accidentnews, livenewsgujarat, instagramreels, gujaratireels, breakingnews, viralnews, gujaratnews, gujaratinews, tripleaccident, radhanpurhospital, alert, breakingnewsgujarat, trendingreels, explorepage, bhabharcity, liveupdate

---
Copyright (c) Gondola