# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaXU3gmFWCr
- **Gondola URL:** https://gondola.cc/posts/67532408-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/14f6eb67ab.jpg
- **Posted:** 2026-07-04T08:36:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "ચોમાસું દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક ભાગો બાકી છે, જોકે તે પહેલા આ બંને રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.મધ્યપ્રદેશના ભોપાલ-ઈન્દોર સહિત 26 થી વધુ જિલ્લાઓમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ઉજ્જૈનમાં પુલિયા પાર કરવાનો પ્રયાસ કરતા એક યુવક મોટરસાયકલ સહિત તણાઈ ગયો હતો.યુપીના 20 જિલ્લામાં વરસાદ થયો. મથુરામાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં ગરદન સુધી પાણી ભરાઈ ગયું.
#Monsoon #HeavyRain #Flood #IndiaWeather #Gujarat #Maharashtra #MadhyaPradesh #UttarPradesh #Ujjain #Mathura #RainAlert #BreakingNews #IndiaNews #SamacharDiary #WeatherUpdate"

## Stats

- **Views:** 1,248
- **Likes:** 51
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujarat, rainalert, flood, uttarpradesh, mathura, weatherupdate, monsoon, ujjain, indiaweather, breakingnews, indianews, heavyrain, samachardiary, maharashtra, madhyapradesh

---
Copyright (c) Gondola