# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaVBLhACGLt
- **Gondola URL:** https://gondola.cc/posts/67532423-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e1dc78d072.jpg
- **Posted:** 2026-07-03T11:05:58.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા હોવાના આરોપસર 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ શખ્સો ગુજરાતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે ATSએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે અને તેમના સંપર્કો, નેટવર્ક તેમજ અન્ય સંભવિત કડીઓ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

#GujaratATS #ATS #JaishEMohammed #TerrorModule #CounterTerrorism #BreakingNews #GujaratNews #MadhyaPradesh #NationalSecurity #IndiaNews #AntiTerrorOperation #PoliceAction #LatestNews #SamacharDiary #InvestigationOngoing"

## Stats

- **Views:** 11,192
- **Likes:** 506
- **Shares:** 0
- **Comments:** 8

## Tags

ats, jaishemohammed, investigationongoing, counterterrorism, terrormodule, policeaction, breakingnews, gujaratnews, gujaratats, indianews, nationalsecurity, latestnews, antiterroroperation, samachardiary, madhyapradesh

---
Copyright (c) Gondola