# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaTGSJrixSp
- **Gondola URL:** https://gondola.cc/posts/67532439-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/aa8e0a0718.jpg
- **Posted:** 2026-07-02T17:12:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: ""તલાટી એટલે ગામના મુખ્ય સચિવ..." 🏛️

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તલાટીની જવાબદારી અને મહત્વને રેખાંકિત કરતાં જણાવ્યું કે, "રાજ્યના મુખ્ય સચિવ અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ અમારી સામે બેઠા છે. તલાટી એટલે ગામના મુખ્ય સચિવ."

આ નિવેદન અંગે તમારું શું મંતવ્ય છે? કમેન્ટમાં જરૂર જણાવો. 👇

📲 વધુ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે ફોલો કરો સમાચાર ડાયરી 24X7.

#SamacharDiary24x7 #BhupendraPatel #Talati #GujaratNews #BreakingNews"

## Stats

- **Views:** 1,088
- **Likes:** 44
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, bhupendrapatel, samachardiary24x7, talati, breakingnews

---
Copyright (c) Gondola