# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaSphyNkuzm
- **Gondola URL:** https://gondola.cc/posts/67532443-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3ec6f03c23.jpg
- **Posted:** 2026-07-02T13:00:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક વિરમદળ ગામના રોડ પર એક યુવકની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આસીફ લાખા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોડી રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જામનગર કુરેશ કસાઈ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

#Khambhalia #DevbhumiDwarka #MurderCase #BreakingNews #CrimeNews #GujaratPolice #PoliceInvestigation #Jamnagar #GujaratNews #LawAndOrder #LatestNews #SamacharDiary #IndiaNews #Justice #NewsUpdate"

## Stats

- **Views:** 4,509
- **Likes:** 357
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

crimenews, gujaratpolice, jamnagar, breakingnews, newsupdate, khambhalia, gujaratnews, devbhumidwarka, indianews, murdercase, justice, policeinvestigation, latestnews, samachardiary, lawandorder

---
Copyright (c) Gondola