# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaSiKuklclN
- **Gondola URL:** https://gondola.cc/posts/67532447-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/45d6efdb3b.jpg
- **Posted:** 2026-07-02T11:56:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના સાને તાકાઈચી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ તાકાઈચીને પોતાની 'નાની બહેન' કહ્યા હતા. તેમણે કહ્યું કે તાકાઈચીની આ ભારતની પ્રથમ મુલાકાત છે અને જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાનનું સ્વાગત કરવું એ ખુશીની વાત છે.મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને આર્થિક સુરક્ષા માટે સંયુક્ત રોડમેપ તૈયાર કર્યો છે. આ પહેલ હેઠળ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી, અદ્યતન સામગ્રી અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોને મજબૂત બનાવવામાં આવશે.

#PMModi #NarendraModi #SanaeTakaichi #Japan #IndiaJapan #BilateralTalks #NewDelhi #EconomicSecurity #Semiconductor #QuantumTechnology #SupplyChain #StrategicPartnership #Diplomacy #IndiaNews #WorldNews #BreakingNews #LatestNews #SamacharDiary #ForeignPolicy #GlobalAffairs"

## Stats

- **Views:** 3,325
- **Likes:** 137
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

supplychain, newdelhi, sanaetakaichi, economicsecurity, bilateraltalks, worldnews, breakingnews, semiconductor, diplomacy, indiajapan, strategicpartnership, narendramodi, pmmodi, indianews, globalaffairs, japan, foreignpolicy, quantumtechnology, latestnews, samachardiary

---
Copyright (c) Gondola