# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DaSFYyQDbpx
- **Gondola URL:** https://gondola.cc/posts/67532456-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7735014c46.jpg
- **Posted:** 2026-07-02T07:44:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

SAMACHAR DIARY 24x7 on Instagram: "બનાસકાંઠાના થરાદ પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે વધુ એક અસરકારક કાર્યવાહી કરી છે. વોતડાવું ગામની સીમમાં ભારતમાળા રોડ પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કડીના બે આરોપીઓ પાસેથી અંદાજે 51 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ.3 લાખ 73 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ગુનો નોંધી ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાજને નશામુક્ત બનાવવા થરાદ પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે.

#Banaskantha #Tharad #DrugBust #MDDrugs #PoliceAction #GujaratPolice #BreakingNews #CrimeNews #GujaratNews #AntiDrugs #DrugSeizure #IndiaNews #LatestNews #SamacharDiary #NarcoCrime"

## Stats

- **Views:** 8,185
- **Likes:** 485
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

mddrugs, crimenews, banaskantha, drugbust, gujaratpolice, policeaction, breakingnews, gujaratnews, tharad, indianews, narcocrime, drugseizure, latestnews, antidrugs, samachardiary

---
Copyright (c) Gondola