# @dp.wellness on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dat1HCksKia
- **Gondola URL:** https://gondola.cc/posts/67672631-dpwellness-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/bae4df0d56.jpg
- **Posted:** 2026-07-13T02:25:02.000+00:00
- **Account Owner:** Dipakkumar Patel (@dp.wellness) — https://gondola.cc/dp.wellness

## Caption

લાંબા સમયથી ઢીંચણ અને કમરના અસહ્ય દુઃખાવાથી પરેશાન વસંતીબેનને માત્ર ૪ દિવસમાં ૨ કિલો વજન ઘટાડીને એક અદ્ભુત શરૂઆત કરી છે!

જ્યારે વજન નિયંત્રિત થાય છે, ત્યારે સાંધા પરનું દબાણ ઘટે છે અને દુઃખાવામાં મોટી રાહત મળે છે. વસંતીબેનની આ સફર એ વાત સાબિત કરે છે કે સાચી દિશા અને સંકલ્પથી ગમે તે ઉંમરે અશક્યને પણ શક્ય બનાવી શકાય છે! 💪🌟

કોચ દિપક : +91 99 98 98 99 66

તમે ક્યારે તમારી વેઇટ લોસ જર્ની શરૂ કરી રહ્યા છો? કમેન્ટમાં જણાવો!

#WeightLossJourney #JointPainRelief #KneePain #BackPain #HealthyLifestyle

## Stats

- **Views:** 0
- **Likes:** 97
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

weightlossjourney, healthylifestyle, jointpainrelief, kneepain, backpain

---
Copyright (c) Gondola