# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da18KlfERbh
- **Gondola URL:** https://gondola.cc/posts/67801197-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7d9d0802cb.jpg
- **Posted:** 2026-07-16T05:56:59.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ભગવાન જગન્નાથજીની 9મી ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળી. શ્રી રણછોડરાયજી મંદિરથી પ્રસ્થાન કરેલી યાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ ભગવાન બલભદ્રજી અને બહેન દેવી સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર રથ ખેંચી દર્શનનો લાભ લીધો અને સમગ્ર વિસ્તાર 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો.

#Dahod #Limdi #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Jagannath #Balbhadra #Subhadra #RanchhodraijiTemple #GujaratiNews #BreakingNews #Gujarat #Devotion #Bhakti #Festival #Temple #ViralReel #InstagramReels #NewsUpdate #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 12
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

rathyatra2026, ranchhodraijitemple, devotion, samachardiary24x7, viralreel, gujarat, balbhadra, limdi, instagramreels, breakingnews, newsupdate, gujaratinews, dahod, bhakti, temple, jayjagannath, subhadra, jagannath, festival, jagannathrathyatra

---
Copyright (c) Gondola