# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da17LuyiRc_
- **Gondola URL:** https://gondola.cc/posts/67801202-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4164d40363.jpg
- **Posted:** 2026-07-16T05:47:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અષાઢી બીજે ભવ્ય રથયાત્રા યોજાઈ ભગવાન શામળિયાને કલાત્મક ચાંદીના રથમાં વિરાજમાન કરવામાં આવ્યા રાજ્ય મંત્રી પી.સી. બરંડાના હસ્તે પહિંદ વિધિ સંપન્ન કરાઈ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટ્યા જયઘોષ સાથે સમગ્ર શામળાજી મંદિર પરિસર ભક્તિમય બની ગયું.

#Shamlaji #Aravalli #RathYatra #AshadhiBij #JayShamlaji #Devotion #PahindVidhi #SilverChariot #GujaratNews #SamacharDiary #SamacharDiary24x7 #શામળાજી #અરવલ્લી #રથયાત્રા #અષાઢીબીજ #જયશામળાજી #પહિંદવિધિ #ચાંદીનારથ #ગુજરાતસમાચાર #GujaratiNews

## Stats

- **Views:** 0
- **Likes:** 3
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, શામળાજી, ગુજરાતસમાચાર, devotion, samachardiary24x7, જયશામળાજી, ashadhibij, rathyatra, aravalli, gujaratnews, gujaratinews, ચાંદીનારથ, pahindvidhi, silverchariot, અષાઢીબીજ, shamlaji, પહિંદવિધિ, jayshamlaji, રથયાત્રા, અરવલ્લી

---
Copyright (c) Gondola