# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Da15dkeDpuD
- **Gondola URL:** https://gondola.cc/posts/67801207-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1e58c30de6.jpg
- **Posted:** 2026-07-16T05:33:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રણછોડરાયજીના મોસાળે પહોંચે તે પહેલાં જ ભક્તિમય માહોલ સર્જાયો છે. રણછોડરાય મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા છે અને ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભક્તો માટે સરબત અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

#Ahmedabad #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #RanchhodraiTemple #Mosal #Devotion #Bhakti #Jagannath #AhmedabadNews #GujaratiNews #BreakingNews #Gujarat #Festival #Temple #PoliceSecurity #ViralReel #InstagramReels #NewsUpdate #SamacharDiary24x7

## Stats

- **Views:** 0
- **Likes:** 11
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

rathyatra2026, devotion, samachardiary24x7, viralreel, gujarat, ahmedabad, instagramreels, breakingnews, newsupdate, ranchhodraitemple, gujaratinews, ahmedabadnews, bhakti, temple, mosal, jayjagannath, policesecurity, jagannath, festival, jagannathrathyatra

---
Copyright (c) Gondola