# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaxeSOPCSi-
- **Gondola URL:** https://gondola.cc/posts/67801283-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1e4224be0f.jpg
- **Posted:** 2026-07-14T12:18:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ ૯ અને ૧૦માં થર્ડ લેંગ્વેજમાં (ત્રીજી ભાષા) પાસ થવું ફરજિયાત રહેશે. ત્રીજી ભાષા માટે કોઈ મુખ્ય બોર્ડ પરીક્ષા યોજાશે નહીં, પરંતુ શાળા કક્ષાએ જ આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) લેવામાં આવશે. આ આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૦નું પાસિંગ સર્ટિફિકેટ મળશે નહીં. જોકે, ધોરણ ૯માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ દરમિયાન બેકલોગ ક્લિયર કરવાની તક આપવામાં આવશે. સીબીએસઈનો આ નવો નિયમ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮થી પૂર્ણપણે અમલી બનાવવામાં આવશે.

#CBSEBoard #CBSEUpdates #EducationNews #CBSEClass10 #CBSEClass9 #ThirdLanguage #BoardExam2027 #StudentsUpdate #BreakingNewsGujarat #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

thirdlanguage, cbseupdates, breakingnewsgujarat, cbseclass10, educationnews, cbseboard, studentsupdate, samachardiary, cbseclass9, boardexam2027

---
Copyright (c) Gondola