# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaxNDv0kbYw
- **Gondola URL:** https://gondola.cc/posts/67801287-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/346b1679bd.jpg
- **Posted:** 2026-07-14T09:48:21.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રા મહોત્સવ સમિતિએ પત્રકાર પરિષદ યોજી રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ આયોજન અંગે માહિતી આપી. સમગ્ર રૂટ પર પોલીસ, SRP, ટ્રાફિક પોલીસ, CCTV, ડ્રોન સર્વેલન્સ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

#Bhavnagar #JagannathRathYatra #RathYatra2026 #JagannathJi #Gujarat #BhavnagarNews #GujaratNews #Festival #Spiritual #PoliceSecurity #BreakingNews #SamacharDiary #SamacharDiary24x7 #GujaratiNews #IndiaNews

## Stats

- **Views:** 0
- **Likes:** 51
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

rathyatra2026, bhavnagarnews, samachardiary24x7, gujarat, breakingnews, spiritual, gujaratnews, gujaratinews, bhavnagar, indianews, policesecurity, jagannathji, festival, samachardiary, jagannathrathyatra

---
Copyright (c) Gondola