# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaxExMpF4gh
- **Gondola URL:** https://gondola.cc/posts/67801289-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d0316bd1a5.jpg
- **Posted:** 2026-07-14T08:36:01.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગરમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી હવામાનની આગાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ પરંપરાગત જ્ઞાનના આધારે નિઃશુલ્ક હવામાનની આગાહી કરતા રહેશે, તેમ જણાવ્યું. કાયદાકીય બાબતોનું વધુ જ્ઞાન મેળવ્યા બાદ હવે તેઓ ફરી સીધી રીતે આગાહી શરૂ કરશે. અગાઉ કાયદાકીય કાર્યવાહી અંગેની ચીમકી બાદ આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે પોતાનો નિર્ણય બદલ્યો છે.
#Gandhinagar #AmbalalPatel #WeatherUpdate #Monsoon #RainForecast #GujaratWeather #Farmers #GujaratiNews #BreakingNews #WeatherNews #Gujarat #SamacharDiary24x7 #ViralReel #InstagramReels #NewsUpdate

## Stats

- **Views:** 0
- **Likes:** 96
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary24x7, viralreel, gujarat, instagramreels, weatherupdate, monsoon, gujaratweather, breakingnews, rainforecast, newsupdate, gujaratinews, farmers, ambalalpatel, gandhinagar, weathernews

---
Copyright (c) Gondola