# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DaxElYPjCAz
- **Gondola URL:** https://gondola.cc/posts/67801291-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8f79317a10.jpg
- **Posted:** 2026-07-14T08:34:19.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત, પોલીસ તૈનાતી અને વિવિધ વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી.

#Ahmedabad #Rathyatra2026 #JagannathRathyatra #HarshSanghavi #GujaratPolice #Security #JagannathTemple #JayJagannath #GujaratiNews #BreakingNews #Gujarat #SamacharDiary24x7 #ViralReel #InstagramReels #newsupdate 

Harsh Sanghavi @iharshsanghavi

## Stats

- **Views:** 0
- **Likes:** 99
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

rathyatra2026, samachardiary24x7, viralreel, gujarat, ahmedabad, instagramreels, gujaratpolice, security, breakingnews, newsupdate, harshsanghavi, gujaratinews, jagannathtemple, jayjagannath, jagannathrathyatra

---
Copyright (c) Gondola