# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DavBZexoNCJ
- **Gondola URL:** https://gondola.cc/posts/67801312-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1cdeb21fe2.jpg
- **Posted:** 2026-07-13T13:28:06.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં એક મોટો નિર્ણય લેતા હવે પછીથી હવામાન અંગેની આગાહીઓ ન કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વૈદિક-પરંપરાગત પદ્ધતિઓ પર ઉઠાવાયેલા સવાલોથી દુઃખી થઈને તેમણે આ પગલું ભર્યું છે. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવા માટે તેમણે આગાહીઓ આપવાનું બંધ કર્યું છે. જોકે, તેમણે જણાવ્યું છે કે જ્યારે જનતાનો પૂર્ણ સપોર્ટ અને અવિચળ વિશ્વાસ તેમને મળશે, ત્યારે જ તેઓ ખેડૂતો માટે ફરીથી આગાહીઓ કરવાનો પુનઃ પ્રારંભ કરશે
#AmbalalPatel #WeatherForecast #AmbalalPatelPrediction #GujaratFarmers #GujaratWeather #VigyanJatha #BreakingNewsGujarat #WeatherUpdate #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 288
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, gujaratfarmers, ambalalpatelprediction, breakingnewsgujarat, ambalalpatel, weatherforecast, vigyanjatha, weatherupdate, samachardiary, gujaratweather

---
Copyright (c) Gondola