# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DauUMEroCx5
- **Gondola URL:** https://gondola.cc/posts/67801340-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9905981506.jpg
- **Posted:** 2026-07-13T06:52:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભારત અને નેપાળ વચ્ચે વ્યુહાત્મક ઊર્જા સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી કાઠમંડુ ખાતે બે દિવસીય ઉચ્ચ સ્તરીય ઊર્જા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય ઊર્જા સચિવ પંકજ અગ્રવાલ કરશે. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વીજ વેપાર અને નવી ટ્રાન્સમિશન લાઈનોના નિર્માણ અંગે વિગતવાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. આ સાથે જ નેપાળમાંથી ભારત તરફ થનારી ૧૦,૦૦૦ મેગાવોટ વીજ નિકાસના મહત્વકાંક્ષી કરારની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવશે.

#IndiaNepal #EnergyMeeting #Kathmandu #PowerSector #PankajAgarwal #ElectricityTrade #InternationalRelations #BreakingNews #EnergyCooperation #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, electricitytrade, energycooperation, breakingnews, powersector, kathmandu, indianepal, internationalrelations, energymeeting, pankajagarwal

---
Copyright (c) Gondola